
વિવિધ સંતોના જીવન અને તેમના વિચારો પર આધારિત પુસ્તકો લેખક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ પુસ્તકોમાં સંતોના જીવનપ્રસંગો, ભક્તિ, વિચારો, ભજનો તથા તેમના ભાવાર્થને વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યા છે.
વેબસાઇટ પર દરેક પુસ્તકમાંથી પસંદ કરેલા અંશો અને પરિચય સૌ માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે સંપૂર્ણ પુસ્તકનું વાંચન/ઍક્સેસ સબ્સ્ક્રિપ્શન અથવા ખરીદી આધારિત રહેશે.

📖 સંત શિરોમણી રોહીદાસની ગાથા
પુસ્તકની મૂળ માહિતી
શીર્ષક: સંત શિરોમણી રોહીદાસની ગાથા
લેખક: ડી. બી. રાઠોડ
વિષય: સંત રોહીદાસજીનું જીવન, ભક્તિ, સામાજિક વિચારધારા અને ભજનો
કુલ પાનાં: 148
મુખ્ય આધાર: સંત રોહીદાસજીનું જીવનચરિત્ર, તેમના વિચારો અને ભક્તિવાણી
