નવી પેઢી માટે

સંતસાહિત્ય નવી પેઢી સુધી

આજના ડિજિટલ યુગમાં સંતસાહિત્ય અને સંતોના જીવનપ્રસંગોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

સરળ ગુજરાતી ભાષા, ડિજિટલ વાંચન અને વિષયવાર રજૂઆત દ્વારા સંતોના વિચારોને વધુ લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે.